• શનિવાર, 22 નવેમ્બર, 2025

ટી-20 વિશ્વ કપ : ભારત-પાકિસ્તાન મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં

નવી દિલ્હી, તા.21 : આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપની તારીખો આઈસીસીએ જાહેર કરી છે. જે અનુસાર 7 ફેબ્રુઆરીએ ભારત-શ્રીલંકામાં ટી-20 વિશ્વ કપ શરૂ થશે. ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. હવે એવું સામે આવ્યું છે કે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો.....

ઇ-પેપરના નવા શુલ્ક