• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુંબઈની મહિલાઓને આર્થિક સધ્ધર બનાવવા ઈ-પ્લૅટફૉર્મ શરૂ કરાશે : સાટમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ભાજપના મહિલા મોરચા દ્વારા બુધવારે સાંજે બાન્દ્રાના રંગશારદા અૉડિટોરિયમમાં મુંબઈ મહિલા મોરચાના અધ્યક્ષા રિતુ તાવડે, કન્વીનર પાયલ શાહ અને તેમની ટીમે મહિલા સંવાદ બજેટ સત્રનું આયોજન.....

ઇ-પેપરના નવા શુલ્ક