• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ચાંદીમાં 20 ટકાનો તીવ્ર કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.5 : ચાંદીના ભાવમાં વૈશ્વિક સ્તરે આક્રમક વેચવાલીથી 20 ટકાનો ઘટાડો થઇ ગયો હતો. ઇન્ટ્રા ડેમાં ચાંદીનો ભાવ સ્પોટમાં 90.51 ડોલરથી 73.58 ડોલર સુધી ઘટ્યો હતો. જોકે રાત્રે 78.35 ડોલરના સ્તરે ચાંદી.....

ઇ-પેપરના નવા શુલ્ક