• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ઘટયું : કુલ અંદાજ ઘટીને 343.50 લાખ ટન

મુંબઈ, તા. 5 : દેશમાં ખાંડનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં હાલમાં સાકરનું ઉત્પાદન પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી-2026માં ખાંડના આઉટપુટમાં ઘટાડો આવતા......

ઇ-પેપરના નવા શુલ્ક