• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુંબઈના નવા મેયર માટે રૂા. 30 લાખની ઇનોવા

મુંબઈ, તા. 5 : બુધવાર 11 ફેબ્રુઆરીએ મુંબઈ શહેરને નવા મેયર તથા ડેપ્યુટી મેયર મળશે. આથી તૈયારીના ભાગરૂપે  નવા પદાધિકારીઓ માટે નવી કાર પાલિકા પ્રશાસન દ્વારા ખરીદવામાં આવી છે. તાજેતરમાં સંપન્ન થયેલા....

ઇ-પેપરના નવા શુલ્ક