• મંગળવાર, 28 જુલાઈ, 2026

વિદ્યાર્થી આંદોલનમાં પોલીસ વૅન રોકનારી મોડેલે અૉનલાઇન પજવણીની નોંધાવી ફરિયાદ

મુંબઈ, તા. 27 (પીટીઆઇ) : ગયા અઠવાડિયે મુંબઈમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન સામે ઊભી રહીને પોલીસ વૅનને રોકનારી મોડેલ રિયા આહિરે અૉનલાઇન પજવણીની નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસની વૅન રોકવા બદલ સોશિયલ મીડિયામાં એને અપમાનિત (ટ્રોલ) કરવામાં આવી રહી છે. શિવાજી પાર્કમાં વિદ્યાર્થી આંદોલનકારીઓને....