• મંગળવાર, 28 જુલાઈ, 2026

બદનક્ષી કરતી પોસ્ટ અંગે મેટા વિરુદ્ધ કેસ કરવાની ગડકરીને કોર્ટની મંજૂરી

મુંબઈ, તા. 27 (પીટીઆઇ) :  પોતાની વિરુદ્ધ બદનક્ષી ભરી ડીપફેક અને એઆઇ જનરેટેડ પોસ્ટ બદલ મુંબઈ વડી અદાલતે કેન્દ્રના માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીને મેટાપ્લૅટફૉમ, એક્સકોર્પ, ગૂગલ એલએલસી અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ દીવાની ખટલો માંડવાની પરવાનગી આપી છે. નીતિન ગડકરીએ લેટર્સ પેટન્ટની કલમ-12 અનુસાર....