• મંગળવાર, 28 જુલાઈ, 2026

માટીના ગણેશ મૂર્તિની સ્થાપના કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ

મન કી બાતમાં નાસિકની કૅચ ધ રેન અભિયાનની પણ પ્રશંસા કરી

મુંબઈ, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદના દરેક ટીપાંનો સંગ્રહ કરવા અને ભૂમિગત જળસ્તર વધારવા `કૅચ ધ રેન' અભિયાનને જનઆંદોલનનું રૂપ આપવાની દેશવાસીઓને હાકલ કરી છે. `મન કી બાત' રેડિયો કાર્યક્રમના 136મા ભાગમાં તેમણે દેશવાસીઓને જળસંવર્ધન ઉપરાંત આગામી ગણેશોત્સવમાં માટીની જ ગણેશમૂર્તિની સ્થાપના....