મુંબઈ, તા. 5 : અંધેરી (પૂર્વ) વિસ્તારમાં આવેલા આઘાડી નગર પંપ હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. અંબિકા ટાવર્સ પાસે બનેલી આ દુર્ઘટનામાં સિક્યોરિટી કૅબિન સહિત નજીકમાં પાર્ક કરેલાં વાહનો આગની.....