• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સૂર્યમુખી તેલની આયાત ચાર વર્ષના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 5 : મલેશિયમાં પામતેલ બોર્ડના આંકડા અગાઉ વેપારો ધીમા પડી જતા વાયદા બજારમાં ઘટાડો હતો. હરીફ તેલના ભાવમાં નરમાઈથી પામતેલ ઉપર દબાણ હતું. જોકે નરમ રીંગીટના લીધે ઘટાડો મર્યાદિત બન્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક