• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પોસ્ટ વિભાગ હવે દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડ વિતરણ સેવા શરૂ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં કરાયેલી પ્રાયોગિક શરૂઆતને સફળતા મળ્યા બાદ હવે પોસ્ટ વિભાગ દેશભરમાં રહેલી તેની ટપાલ કચેરીઓમાં મ્યુચ્યુઅલ ફંડ વિતરણ સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ નવી પહેલના કારણે.....