• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

મોદી ઇઝરાયલના પ્રવાસે જશે

નવી દિલ્હી, તા. 16 : દુનિયામાં યુદ્ધ, ઉચાટ, અજંપાની સ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે ઈઝરાયલના પ્રવાસે જઈ શકે છે. આ પ્રવાસ 24 અને 25 ફેબ્રુઆરીના થવાની શક્યતા છે. ઈઝરાયલના વડા પ્રધાન.....