• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પવન ખેડા કૉંગ્રેસના પ્રવક્તા નહીં જયરામ રમેશનો `પોપટ'

નવી દિલ્હી, તા. 16 : વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાન મણિશંકર અય્યર વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેઓએ પોતાની જ પાર્ટીને અસહજ કરી દીધી છે. મણિશંકરે કેરળમાં ફરીથી પિનરાઈ વિજયન મુખ્ય.....