• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

સિદ્ધિવિનાયક મંદિરના વિકાસકાર્યને મુહૂર્ત નથી મળતું

મુંબઈ, તા. 16 : ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો પણ વિકાસ કરવાનું આયોજન છે. એ માટે પહેલા તબક્કાનાં કામો માટે પાલિકાએ કૉન્ટ્રાક્ટરની નિમણૂંક......