• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

એમએમઆરડીએનું રૂા. 48 હજાર કરોડનું બજેટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ આજે વર્ષ 2026-27 માટે રૂા. 48,072.57 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. 2017-18 બાદ પહેલી વખત બજેટમાં રૂા. 17 લાખ સરપ્લસ.....