• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મહિલા-પુત્રી; વાગડ સમાજના અગ્રણીને બદનામ કરનારી ત્રણ મહિલા પલાયન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : દહિસરમાં રહેતી કચ્છી વાગડ વીસા ઓસવાળ સમાજની એક ગૃહિણી અને તેમની સગીર પુત્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા ઉપરાંત વાગડ સમાજના અગ્રણીને બદનામ કરવાના મામલામાં ત્રણ મહિલાઓ ગાયબ......