મહિલા અનામતનો વિરોધ કરનારાને માફી મળશે નહીં, લાંબો સમય કિંમત ચૂકવવી પડશે
નવી દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત વિધેયક ઉપર ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનો અર્થ માત્ર સડક, રેલવે અથવા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા નહી પણ તેનો અર્થ એવો પણ છે કે.....