• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

નાસિક પ્રકરણ મહારાષ્ટ્રમાં કૉર્પોરેટ જિહાદનો પુરાવો : નિતેશ રાણે

નોકરીઓમાં હિંદુઓને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે 

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં હવે કોર્પોરેટ જેહાદ વધતી જાય છે, આવી જેહાદી પ્રવૃત્તિને રોકવા વિવિધ નોકરીઓમાં હિંદુઓને પ્રાધાન્ય આપવાનો સમય આવી ગયો છે એમ મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ....