• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

વિપ્રોનો નફો ત્રિમાસિક ધોરણે 12 ટકા વધીને રૂા. 3502 કરોડ થયો

મુંબઈ, તા.16 (એજન્સીસ) : દેશમાં આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રોનો માર્ચમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફોં 12.3  ટકા વધીને રૂા. 3502 કરોડ થયો હતો. જોકે, કંપનીની આવક માર્કેટ નિષ્ણાતોના અંદાજ કરતાં......