• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

લોકસભામાં આજે થશે મહિલા અનામત ખરડો પસાર કરવા મતદાન

નવી દિલ્હી, તા. 16 : સંસદનું વિશેષ સત્ર ગુરૂવારથી શરૂ થયું છે. જેમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત ખરડો, સીમાંકન બિલ સહિત કુલ ત્રણ ખરડા રજૂ કર્યા હતા. આ ખરડા ઉપર.....