• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

પ્રાદેશિક ભાષાઓમાં સંસ્કૃતિ, સંવેદના અને દેશની એકતા ધબકે છે : મુર્મુ

વર્ધા, તા. 16 (પીટીઆઈ) : મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના પાયામાં આપણી પોતાની પ્રાદેશિક ભાષાઓ રહેલી છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં સંસ્કૃતિ.......