• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મહિલા અનામતનો માર્ગ આસાન નહીં : એનડીએ પાસે બહુમતનો અભાવ

નવી દિલ્હી, 16 : શાસક એનડીએ પાસે સંસદમાં મહિલા અનામત ખરડો બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી, સિવાય કે તે અન્ય પક્ષોનો ટેકો મેળવી શકે અથવા તેમાંથી કેટલાકને ગેરહાજર રાખી.....