• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

વિરારનો નારંગી ફ્લાયઓવર ટૂંક સમયમાં ખૂલ્લો મુકાશે

મુંબઈ, તા. 16 : પૂર્વ અને પશ્ચિમ વિરારને જોડનારો નારંગી ફ્લાયઓવર આવતા અઠવાડિયે શરૂ થવાની શક્યતા છે. ફ્લાયઓવર શરૂ થવાથી વિરારવાસીઓને ટ્રાફિકજામથી રાહત મળશે. મેયર અજીવ પાટીલે પાલિકા અને જાહેર....