• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

બાંદ્રામાં આશા ભોસલે સંગીત અકાદમીનો પ્રસ્તાવ મોકલાયો

મુંબઈ, તા. 16 : વરિષ્ઠ ગાયિકા આશા ભોસલેએ કેટલાક મહિના પહેલાં રાજ્ય સરકાર પાસે સંગીત અકાદમી માટે જગ્યાની માગણી કરી હતી. તે મુજબ રાજ્ય સરકારે જગ્યા શોધવા માટે મ્હાડાને આદેશ.....