પૂર્વ રાષ્ટ્રપતિએ માનવતાની રક્ષા પ્રત્યેક વ્યક્તિની જવાબદારી હોવાનું કહ્યું
મુંબઈ, તા.21 (પીટીઆઇ) : સમાજમાં કે વિશ્વમાં શાંતિ જાળવવાની જવાબદારી માત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે સરકારોની નથી પરંતુ એ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે, એમ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. મુંબઈમાં આયોજીત બિલિયોનર્સ ફૉર......