• બુધવાર, 03 જૂન, 2026

વાશી એપીએમસીમાં કેમિકલથી પકવેલી રૂા. 11 લાખની કેરી જપ્ત

મુંબઈ, તા. 2 : વાશીની એમએમસી માર્કેટમાં કેટલાક લોકો કેમિકલ છાંટીને કેરી પકવતા હોવાનું બહાર આવ્યું છે. થાણેના ફૂટ એન્ડ ડ્રગ એડિમિનિસ્ટ્રેશન વિભાગે છાપો મારીને રૂા. 11 લાખની કેરી જપ્ત કરી છે. કાર્યવાહીમાં રૂા. 4.5 લાખનો ગુટકા પણ જપ્ત......

ઇ-પેપરના નવા શુલ્ક