• બુધવાર, 03 જૂન, 2026

બારડોલી નજીક મહારાષ્ટ્રની બે એસટી બસની ટક્કર, સાતનાં મોત

ઉથલેલા ટેન્કરને કારણે થયો અકસ્માત

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 2 : આજ રોજ સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામ નજીક પાડોશી મહારાષ્ટ્ર પાસિંગની બે એસટી બસ વચ્ચે સર્જાયેલા ગોઝાર અકસ્માતમાં સાત લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે સાતને ગંભીર ઇજા પહોંચતા સુરત......

ઇ-પેપરના નવા શુલ્ક