સુમન કલ્યાણપુરનું નામ લેતાં જ શાંત-સૌમ્ય વ્યક્તિત્વ તથા એટલો જ મધુર અવાજ યાદ આવે. તેમની ગાયિકી જેટલી લોકપ્રિય બની, એટલા જ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહ્યાં. લગ્ન પહેલાં તેમનું નામ સુમન હેમાડી હતું. તેમના પિતા શંકરરાવ હેમાડી સેન્ટ્રલ......