• બુધવાર, 03 જૂન, 2026

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે નબી અને પ્રિન્સ સહિતના 7 નેટ બૉલર તરીકે પસંદ

મુંબઇ તા.2 : ભારત અને અફઘાનિસ્તાન ટીમ વચ્ચેનો એકમાત્ર ટેસ્ટ મેચ શનિવારથી ન્યૂ ચંદિગઢમાં શરૂ થશે. આ ટેસ્ટ મેચ માટે આકિબ નબી અને પ્રિંસ યાદવ સહિતના 7 ખેલાડી નેટ બોલર્સ તરીકે ટીમ ઇન્ડિયામાં......

ઇ-પેપરના નવા શુલ્ક