• બુધવાર, 03 જૂન, 2026

કાળઝાળ ગરમીમાં વીજપુરવઠો વારંવાર ખંડિત થતાં તળમુંબઈવાસીઓ પરેશાન

સમસ્યા હલ નહીં થાય તો ‘રસ્તા રોકો’ આંદોલનની ચીમકી

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 2 : દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યા ભરઉનાળાને કારણે વકરી છે. તેના પગલે ‘બેસ્ટ’ સમિતિનાં અધ્યક્ષા તૃષ્ણા વિશ્વાસરાવે ગઈકાલે સ્થાનિક....

ઇ-પેપરના નવા શુલ્ક