મુંબઈ, તા. 25 : પુણેમાં બાઈકટૅક્સી સેવા ચલાવવા માટે જરૂરી લાઈસન્સ નહીં હોવા છતાં વ્યવસાય શરૂ રાખવા માટે આરટીઓ કાર્યાલયે રૅપિડો કંપની સામે ગુનો નોંધ્યો છે. લાઈસન્સ મળે ત્યાં સુધી સેવા બંધ રાખવાનો નિર્દેશ આપવા છતાં કંપનીએ બાઈકટૅક્સીનું સંચાલન ચાલુ રાખ્યું હતું. તેથી પુણે આરટીઓએ પુણેવાસીઓને રૅપિડો ઍપનો.......