મુંબઈ, તા. 25 : ગણપતિ ઉત્સવ દરમિયાન એકત્ર કરાયેલી પ્લાસ્ટર અૉફ પેરીસ (પીઓપી) મૂર્તિઓના સંગ્રહ, પરિવહન અને રિસાઈક્લિંગ પાછળ પાલિકાને આશરે રૂપિયા 2.6 કરોડનો ખર્ચ થશે એવો અંદાજ છે. ખર્ચની વિગતો અનુસાર પાલિકાએ વિવિધ વૉર્ડમાંથી પીઓપી મૂર્તિઓને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવા માટે આશરે.....