• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

મહાસત્તાઓ ભારતના વિકાસથી રાજી નથી છતાં આપણે એમને પણ મદદ કરીએ છીએ : ભાગવત

છત્રપતિ સંભાજીનગર, તા. 25 (પીટીઆઇ) : વિશ્વની કોઇ મહાસત્તા ભારતના વિકાસથી રાજી નથી. કારણ કે એ મહાસત્તાઓ ઙ્ગસર્વાઇવલ અૉફ ફિટેસ્ટઙ્ખના સિદ્ધાંતમાં માને છે, પરંતુ ભારત પોતાને તિરસ્કાર કરતા દેશોને પણ મદદ કરવા તત્પર રહેતું હોવાનું આરએસએસના વડા મોહન ભાગવતે આજે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ