• બુધવાર, 03 જૂન, 2026

સીબીએસઈના ચૅરમૅન અને સચિવને હટાવાયા

ઓએસએમ વિવાદમાં સરકારની મોટી કાર્યવાહી

ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના : પોર્ટલમાં આવેલી ખામીઓને દૂર કરવા સાયબર નિષ્ણાતોની મદદ લેવાઈ

નવી દિલ્હી, તા.2 : નીટનું પેપર ફૂટયા પછી સીબીએસઇની ઓએસએમ સુવિધામાં બહાર આવેલા ગોટાળા બાદ સરકારે હરકતમાં આવીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)માં મોટા પ્રશાસનિક ફેરફારો......

ઇ-પેપરના નવા શુલ્ક