• બુધવાર, 03 જૂન, 2026

હાર્દિક અને રોહિતને ફિટનેસ ટેસ્ટ માટે બીસીસીઆઇએ બોલાવ્યા

ફિટનેસ ટેસ્ટ કલીયર કર્યાં પછી જ અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણી રમી શકશે

નવી દિલ્હી તા.2 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી 13 જૂનથી શરૂ થવાની છે. આ શ્રેણીમાં સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડયા ભારતીય ટીમમાં...... 

ઇ-પેપરના નવા શુલ્ક