• મંગળવાર, 07 જુલાઈ, 2026

હાઈવે પરના સાઈન બોર્ડ પરથી `ઔરંગાબાદ,' `અહમદનગર' નામ હટાવાશે

હિન્દુ જનજાગૃતિ સમિતિના ફોલોઅપથી સાર્વજનિક બાંધકામ પ્રધાનનો આદેશ

મુંબઈ, તા. 6 : રાજ્ય સરકારે પોતાના ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવા માટે ઘણા શહેરોના પરકીય અને જૂના નામો બદલીને તેમને નવા સત્તાવાર નામો આપ્યા છે. અંતર્ગત `ઔરંગાબાદ'નું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ