• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નાગરિકો માટે ઈઝરાયલની યાત્રા પર પ્રતિબંધ મૂકતું બાંગ્લાદેશ

ઢાકા, તા.14: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની લશ્કરી કાર્યવાહી સામે બાંગ્લાદેશનાં મુસ્લિમોમાં ભારે રોષ છે. બાંગ્લાદેશમાં ઢાકા ખાતે થયેલા વિરોધ પ્રદર્શનોમાં લોકોએ ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂની તસ્વીરો અને પૂતળાની પીટાઈ કરી હતી. આ દરમિયાન હવે બાંગ્લાદેશની વચગાળાની યૂનુસ સરકારે એક મોટો નિર્ણય કરતાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ