• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા

§  30મી મે સુધીમાં જિલ્લાના પ્રમુખોનાં નામ જાહેર થાય તેવી સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 15 : ગુજરાતમાં હવે કૉંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે છ દિવસમાં ગુજરાતની બીજી મુલાકાત લીધી હતી. આજે બપોરે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અૉફિસ ખાતે પોણા ચાર વાગ્યે યોજાયેલી બેઠકમાં આગામી તારીખ 23 એપ્રિલથી આઠમી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ