• શુક્રવાર, 09 મે, 2025

નેશનલ હેરાલ્ડ કૉંગ્રેસ અને ગાંધી પરિવારનું એટીએમ : અનુરાગ ઠાકુર

રાહુલ, સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ થયાં બાદ ભાજપ આક્રમક

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 18 : નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસના ટોચના નેતા રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ તાજેતરમાં ઇડીએ મની લૉન્ડરિંગના કેસની ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ ભાજપ આક્રમક બન્યો છે. ભાજપના નેતા અનુરાગ ઠાકુરે રાહુલ અને સોનિયા ગાંધીની આકરી ટીકા કરી છે. ઠાકુરે નેશનલ હેરાલ્ડ ગાંધી પરિવાર......

ઇ-પેપરના નવા શુલ્ક