દોઢ કરોડનો ઈનામી રાજુ પણ માર્યો ગયો, એક જવાન શહીદ
જગદલપુર, તા. 21 : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં અબૂઝમાડનાં જંગલોમાં બુધવારે સવારે સુરક્ષાદળોએ ભીષણ ઘર્ષણમાં 30 નક્સલવાદીને ઠાર માર્યા હતા. માર્યા ગયેલાઓમાં માઓવાદી મહામંત્રી અને દોઢ કરોડનો ઈનામી બશવર રાજુ......