• મંગળવાર, 01 જુલાઈ, 2025

એસીમાં ફિક્સ કરાશે 20થી 28 ડિગ્રી તાપમાનની રેન્જ

નવી દિલ્હી, તા.12 : કાળઝાળ ગરમીથી બચવા હવે ઘરે ઘરે એસીનો ઉપયોગ થવા લાગ્યાની હાલત વચ્ચે કેન્દ્ર સરકાર વીજળીનો વપરાશ નિયંત્રિત કરવા નવો નિયમ લાવવાની તૈયારીમાં છે. પ્રસ્તાવ મુજબ નવા નિયમમાં એસીનું તાપમાન મર્યાદિત કરવામાં આવશે. એટલે કે 20 ડિગ્રી સે.થી નીચે તેને લઈ જઈ નહીં....