• બુધવાર, 12 નવેમ્બર, 2025

નાણાપ્રધાન સીતારામન આઈએમએફની બેઠકમાં નહીં જાય

નવી દિલ્હી, તા. 15 : નાણાપ્રધાન નિર્મલા સીતારામન આ અઠવાડિયે વાશિંગ્ટનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં હાજરી આપશે નહીં. સૂત્રો અનુસાર, રશિયા.....