• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

બ્રિટને બગાડયા ભારત-કૅનેડા વચ્ચે સંબંધ ?

નિજ્જરની હત્યા મુદ્દે કૅનેડાને ગુપ્ત રિપોર્ટ સોંપ્યાનો ખુલાસો

લંડન, તા.11 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના હત્યા કેસમાં એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. તાજેતરમાં પ્રકાશિત બ્લૂમબર્ગ ઓરિજિનલ્સની દસ્તાવેજી અનુસાર, બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઇન્ટરસેપ્ટ કરાયેલા કોલ્સને કારણે કેનેડિયન અધિકારીઓને એવું તારણ કાઢવામાં મદદ મળી છે કે જૂન 2023માં….