અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : દિલ્હી કાર-બ્લાસ્ટને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત
એટીએસ ટીમ દિલ્હી જઈને કેસની તપાસ કરશે. કાર-બ્લાસ્ટ પહેલાં ગુજરાત એટીએસે ત્રણ આતંકવાદી
ઝડપ્યા છે. પકડાયેલા આતંકીઓનું કાર-બ્લાસ્ટ સાથે કનેક્શન હોવાની શંકાએ…..