• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

વાયુ પ્રદૂષણ માટે માત્ર કિસાન જવાબદાર નહીં : સુપ્રીમ કોર્ટ

દિલ્હી પ્રદૂષણ મામલે સરકાર એક્શન પ્લાન પર ફરી વિચારે

નવી દિલ્હી, તા.30 : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને  એનસીઆરમાં વાયુ પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓને ફટકાર લગાવી હતી અને વાયુ પ્રદૂષણ માટે માત્ર કિસાનોને જવાબદાર ઠેરવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. અદાલતે એસ.સી. મેહતાની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે પરાળી બાળવાનું……

ઇ-પેપરના નવા શુલ્ક