તાઈવાનની સરકારે રંગભેદી ટિપ્પણી કરતા શખસોની ઝાટકણી કાઢી
નવી દિલ્હી, તા. 20 : તાઈવાનમાં ભારતીય કામદારો ઉપર થયેલી રંગભેદી ટિપ્પણીઓ અને વિવાદાસ્પદ હોર્ડિંગ્સ ઉપર ત્યાંની સરકારે આકરું વલણ અપનાવ્યું છે. ટીઈસીસીએ નિવેદન જાહેર કરીને રંગભેદી ટિપ્પણીઓ કરનારા.....