• બુધવાર, 10 જૂન, 2026

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હેઠળ 13 હજાર કરોડના ગ્રીનફીલ્ડ ઍરપોર્ટને મંજૂરી

સૈન્ય અને નાગરિક ઉપયોગ માટેનું ઍરપોર્ટ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું 

નવી દિલ્હી, તા.9 : કેન્દ્ર સરકારે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હેઠળ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં 13,000 કરોડ રૂપિયાના નવા ગ્રીનફીલ્ડ સિવિલ-મિલિટરી એરપોર્ટને મંજૂરી આપી દીધી છે. સાથે ભારતીય નૌકાદળના હાલના.....