• બુધવાર, 10 જૂન, 2026

`બેબી ડુ ડાઈ ડુ'માં હુમા કુરેશી દેશી `હિટવુમન'

હુમા કુરેશીની આગામી ફિલ્મ બેબી ડુ ઓર ડાઈનું ટીઝર આવ્યું છે. ફિલ્મમાં બેબી કરમરકરની અંધારી દુનિયા જોવા મળશે અને તે ભૂમિકા હુમા કુરેશીએ ભજવી છે. ફિલ્મની ઘોષણા કરવામાં આવી ત્યારથી તેની ચર્ચા શરૂ......