• શનિવાર, 13 જૂન, 2026

બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અને પરિવારને ધમકી

લંડનમાં દીકરી ઉપર હુમલો, મુંબઈમાં ગૌતમ પટેલના પરિવારને પોલીસ સુરક્ષા

મુંબઈ, તા.9 : બૉમ્બે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગૌતમ પટેલ અને એમના પરિવારને છેલ્લા દસેક મહિનાથી સતત ધમકીઓ મળી રહી છે અને તાજેતરમાં લંડનમાં રહેતાં એમનાં પુત્રી ઉપર હુમલો થતા પરિવાર.....

ઇ-પેપરના નવા શુલ્ક