30થી વધુનાં મોત : ભારતની પાકને ફટકાર
રાવલકોટ, તા. 9 : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ.....